multikulti

NHS સ્વાસ્થ્ય સંભાળ સેવાઓ ચાલુ કરવી,

Continuing NHS health care services,

અસમર્થતા, ગંભીર માંદગી કે હોસ્પિટલમાંની સારવારને પરિણામે

સ્થાનિક ધોરણ મુજબ તમારી યોગ્યતા સ્વીકારાય તો, આપ વિવિધ સ્થાનોમાં સેવાઓ પ્રાપ્ત કરી શકો છો - હોસ્પિટલમાં, ઘર પર, કાળજી ગૃહમાં, ડે હોસ્પિટલ કે ડે સેન્ટરમાં કે હોસ્પાઇસ માં. સરકારનું માર્ગદર્શન ચોખવટ કરે છે કે NHSમાં સ્વાસ્થ્યની સંભાળ ચાલુ રાખવા માટે કેરની વ્યવસ્થા કરવી એ અગત્યનું નથી.

સેવાઓ સમાવિષ્ટ કરેઃ

  • પૂર્ણરીતે ફાળાવાળી NHS સ્વાસ્થ્ય કાળજી, કાળજી ગૃહમાં કે અન્ય ગોઠવણ ચાલુ કરવી;
  • પુનઃસ્થાપન અને માંદગીમાંથી સાજા થવા માટે સેવાઓ;
  • ઉપશામક કાળજી;
  • વિરામ સ્વાસ્થ્ય કાળજી;
  • સ્વાસ્થ્ય માટે નિષ્ણાંતની મદદ;
  • સ્વાસ્થ્ય કાળજી માટે ખાસ સાધન;
  • નિષ્ણાંત પરિવહન.

કાળજી ગૃહમાં કે અન્ય ગોઠવણમાં સંપૂર્ણ સહાયવાળી NHS કાળજી ચાલુ કરવી

જો તમારો ક્યાસ આવાસ અને વ્યક્તિગત કાળજી માટેનો હોવાનો પરંતુ પ્રાથમિક આવશ્યકતા સ્વાસ્થ્ય કાળજી માટે કરાય તો, તમારી કાળજીની જવાબદારી અને ફાળો NHS દ્વારાનો રહેશે.

ઘણાં ઉદાહરણોમાં, આ કાળજી કાળજીગૃહમાં પુરી પડાય છે અને બધા મુલ્યો-આવાસ, વ્યક્તિગત કાળજી અને પરચારિકા કાળજી- PCT (પ્રાયમરી કેર ટ્રસ્ટ)ની જવાબદારી રહે છે. જો કે કાળજી કાળજી ગૃહમાં પરિચારિકા કાળજી, હોસ્પિટલ, હોસ્પાઇસ કે ઘર પર પુરી પડાય.

પુનઃસ્થાપન અને પુનઃપ્રાપ્તિ સેવાઓ

પુનઃસ્થાપન અને પુનઃપ્રાપ્તિ સેવાઓ તમારી પુનઃ પ્રાપ્તિને પ્રોત્સાહન આપવા અને તમારી સ્વતંત્રતાને અધિકતમ કરવા શક્ય હોવી જોઇએ અને જો તમે મોટી વાઢકાપ હેઠળ રહયાં હોવ, હૃદયના હુમલાથી પીડાયા હોય, કે સ્ટ્રોક આવ્યો હોય કે લાંબા-ગાળાની માંદગીનો તીવ્ર પ્રકરણ રહ્યો હોય ત્યારે પ્રસ્તાવિત કરાય. સેવાઓ સપ્તાહો કે મહિનાઓ માટે ચાલુ રહે અને વાચા સહાયતા માટે વાચા ઉપચાર કે ગળાનો ઉપચાર ગતિશીલતા સાથે સહાય માટે ફિઝીયો થેરપિસ્ટ કે ડેકસ્ટેરીટી કે ઓક્યુપેશનલ થેરેપી બંધ બેસતી સહાયનો ઉચિત ઉપયોગને આળેખવા અને પ્રોત્સાહન અને ઘર પર અપનાવવા માટે. તે પુનઃ પ�