multikulti

વર્ણદ્વેષ અને ભેદભાવ

Racism & Discrimination

Child Documents

કન્વેન્શન પ્રથમ વાર લખાયો પછી એમાં ઉમેરવામાં આવેલ નવા ભાગ, એ પ્રોટોકોલ છે.
કન્વેન્શન પ્રથમ વાર લખાયો પછી એમાં ઉમેરવામાં આવેલ નવા ભાગ, એ પ્રોટોકોલ છે.
http://www.multikulti.org.uk/gu/racism-discrimination/the-human-rights-act-the-protocols/
જાતીય (લિંગ) ભેદભાવ (કાર્યસ્થાનમાં)
કોઇ વ્યક્તિ યા લોકોના સમૂહ તરફ તેની જાતિને કારણે ઓરમાયું વર્તન દાખવવામાં આવે તો તે ભેદભાવ ગણાય છે. જાતિ (લિંગ)ને આધારે કોઇ તરફ ભેદભાવ આચરવો એ કાયદાની નજરે ગેરકાનૂની છે.
http://www.multikulti.org.uk/gu/racism-discrimination/sex-discrimination-in-the-work-place/
ધર્મ અથવા માન્યતાના આધારે ભેદભાવ (કાર્યસ્થાનમાં)
કાર્યસ્થાનમાં કોઇની સામે તેઓના ધર્મો અથવા અન્ય માન્યતાઓના આધારે ભેદભાવ કરવાનું ગેરકાનૂની છે.
http://www.multikulti.org.uk/gu/racism-discrimination/discrimination-on-grounds-of-religion-or-belie/
માનવ અધિકાર ધારાની કલમો
દરેક કલમ અહીં સમજાવવામાં આવી છે. ભૂતકાળમાં એનો કેવી રીતે ઉપયોગ થયો હતો અને માનવ અધિકાર ધારા હેઠળ એનો કેવી રીતે ઉપયોગ થશે એના ઉદાહરણો પણ આપ્યા છે. આમ છતાં, ધ્યાનમાં રાખવું કે આ ફક્ત ઉદાહરણો જ છે, અને કન્વેન્શન હેઠળના અધિકારો ઘણી અન્ય રીતે ઉપયોગમાં લઈ શકાય છે.
http://www.multikulti.org.uk/gu/racism-discrimination/the-articles-of-the-human-rights-act/
વર્ણ અને ધર્મને નામે થતા હુમલા
કોઇના વર્ણ કે જાતિને કારણે, યા તેના ધર્મને કારણે કે અધર્મી હોવાને કારણે એના પર હુમલો થાય તે વર્ણ અને ધર્મને નામે થયો ગણાય.
http://www.multikulti.org.uk/gu/racism-discrimination/racially-and-religiously-motivated-attacks/
વર્ણીય ભેદભાવ – એ ભેદભાવ અંગે તમે શું કરી શકો છો?
તમારી જાતિ કે વર્ણને કારણે તમે ભેદભાવના ભોગ બન્યા હો તો સૌ પ્રથમ એ વિચારો કે તમને શું જોઇએ છે. એને અટકાવવા માટે કાયદાઓ છે.
http://www.multikulti.org.uk/gu/racism-discrimination/racial-discrimination-what-you-can-do-about/
વર્ણીય ભેદભાવ – તમારા કાનૂની અધિકાર
તમારી ચામડીના રંગને કારણે કે તમારી જાતિ-વર્ણને કારણે ભેદભાવ કે કનડગત થાય તો તે હરગિજ ચલાવી લેવાની જરૂર નથી. આ પત્રિકા તમારા કાનૂની અધિકારો સમજાવે છે.
http://www.multikulti.org.uk/gu/racism-discrimination/racial-discrimination-your-legal-rights/
વિભિન્ન લૈંગિકતાના આધારે ભેદભાવ (કાર્યસ્થાનમાં)
લૈંગિકતાના ની વ્યાખ્યા વિશાળ છે: સમાન લિંગની વ્યક્તિઓ પ્રત્યે ખેંચાણ (સમલિંગી – GAY પુરૂષો અને લેસ્બિયન સ્ત્રીઓ), જુદા લિંગની વ્યક્તિઓ પ્રત્યે ખેંચાણ (વિજાતિ-આકર્ષણ – હેટરોસેક્સ્યુઅલ) અથવા સમાન તેમ જ જુદા લિંગની વ્યક્તિઓ પ્રત્યે ખેંચાણ (દ્વિલિંગી – બાય-સેક્સ્યુઅલ).
http://www.multikulti.org.uk/gu/racism-discrimination/discrimination-on-grounds-of-sexual-orientatio/
સમાન તકો
આ માહિતી-પત્રિકા ભેદભાવના વિવિધ પાસાઓનો આછો પરિચય આપે છે, તથા ભેદભાવનો મુકાબલો કેવી રીતે કરવો એ બતાવે છે તેમ જ ભેદભાવના પ્રકારો વર્ણવે છે.
http://www.multikulti.org.uk/gu/racism-discrimination/equal-opportunities/
સમાન તકોઃ જાતીયતા અને લૈંગિકતાને આધારે ભેદભાવ
કાર્ય પર યા નિશાળે, અથવા ઘર યા ફ્લેટ કે કોઇ ચીજ-વસ્તુ યા સેવા ખરીદતી વખતે કે ભાડે રાખતી વખતે, જાતીયતા યા લૈંગિકતાને આધારે થતા ભેદભાવ અને કનડગત ઉપર આ પત્રિકા પ્રકાશ પાડે છે.
http://www.multikulti.org.uk/gu/racism-discrimination/equal-opportunities-sex-and-sexual-discriminat/
સમાન તકોઃ અન્ય પ્રકારના ભેદભાવ સામેની કાર્યવાહી
કોર્ટમાં કેવી રીતે જવું તે, તમારા કેસની કિંમત કેવી રીતે ચૂકવવી તે, માનવાધિકાર ધારો (હ્યુમન રાઇટ્સ એક્ટ) તથા વયને કારણે થતો ભેદભાવ એ બધું આ પત્રિકામાં બતાવવામાં આવ્યું છે.
http://www.multikulti.org.uk/gu/racism-discrimination/equal-opportunities-dealing-with-other-types-o/
સમાન તકોઃ તમારા ધર્મ અથવા માન્યતાઓને કારણે ભેદભાવ
ભેદભાવ ક્યારે કાયદા-વિરુધ્ધ લેખાય તે, ધાર્મિક માન્યતાઓ સાથે સુસંગત ન હોય એવી કામની ફરજો, ધર્મનું અનુસરણ અને બીજાં અમુક વિષયો આ પત્રિકામાં ચર્ચવામાં આવ્યા છે.
http://www.multikulti.org.uk/gu/racism-discrimination/equal-opportunities-discrimination-because-of/
સમાન તકોઃ ભેદભાવ અંગે તમે શું કરી શકો
કાર્ય-સ્થાન પર થતા ભેદભાવનો મુકાબલો કેમ કરવો, એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં જવાનું, પ્રશ્નાવલી કાર્યવાહીનો ઉપયોગ, અને નુકસાની/વળતરનો હિસાબ કેવી રીતે થાય છે તે આ પત્રિકામાં બતાવવામાં આવ્યું છે.
http://www.multikulti.org.uk/gu/racism-discrimination/equal-opportunities-4-what-you-can-do-about-di/
હ્યુમન રાઇટ્સ એક્ટ (માનવ ધિકાર ધારો)
1998 નો હ્યુમન રાઇટ્સ એક્ટ મહત્વપૂર્ણ અને બહોળી વ્યાપકતા ધરાવતો કાયદો છે જે આપણા જીવનના ઘણાં ભાગોને અસર કરે છે. એ ધારો શું કહે છે અને તે કેવી રીતે કામ કરે છે તે આ પત્રિકામાં સમજાવવામાં આવ્યું છે.
http://www.multikulti.org.uk/gu/racism-discrimination/the-human-rights-act/
HIV-સંબંધી લાંછન અને ભેદભાવ
AIDS એક ભૂમંડળિય મહામારી છે. HIV અને AIDS ગ્રસ્ત લોકો વિશ્વભરમાં વિવિધ પ્રમાણમાં ધુતકારના ભોગ બને છે.
http://www.multikulti.org.uk/gu/racism-discrimination/hiv-related-stigma-and-discrimination/
www.multikulti.org.uk